Skip to main content

Posts

Showing posts from September, 2022

નારી ના 9 અવતાર (ગુજરાતી જોક્સ)

 *નારી ના 9 અવતાર* *૧. સવારે કામકાજ માં વ્યસ્ત*      (💁🏻‍♀- *અષ્ટભુજા* 🤚🏻) *૨. છોકરાઓ ને ભણાવે*       (👩🏼‍🏫 - *સરસ્વતી*) *૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત*        (💰- *મહાલક્ષ્મી*) *૪. પરિવાર માટે રસોઈ બનાવે*        (🥘🍝- *અન્નપૂર્ણા*) *૫. પરિવાર ની તકલીફ માં*         *દ્રઢતાથી  ઉભી રહે*         (👩🏻‍🎓- *પાર્વતી*) *૬. પતિ ભીનો રૂમાલ પલંગ*        *પર નાખે*        ( *દુર્ગા*  🤨) *૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ*         *નીકળે તો-*        ( *કાલી* 😡) *૮. પતિ ભૂલથી એના પિયર*          *વિશે કાઈ કઈ દે* -       ( *મહિસાસુર મર્દીની* 👿) *૯. પતિ જો બીજી સ્ત્રીના*         *વખાણ કરે તો* -        ( *રણચંડી* 👹🌪)            🤣😜🤣 *ખુશ નસીબ છે* *"પરણેલા"  લો...
  ज्यादातर लोग Life में इसलिये Fail नहीं होते कि वो बहुत बड़ा सोचते है और उसे archive नहीं कर पाते, वो इसलिये Fail होते है, क्योंकि वो बहुत छोटा सोचते है और उसे archive कर लेते है - संदीप माहेश्वरी 

Khan Sir Motivational Quotes In Hindi —खान सर मोटिवेशनल लाइन

  कद्र उसकी करो जो तुम्हारी कद्र करे , ज्यादा गुलामी में इज्जत की नीलामी होती है !          - खान सर जल्दी जागना हमेशा फायदेमंद होता है फिर चाहे वह अपनी नींद से हो या सोए हुए जमीर से हो !   - खान सर

A complete diet means milk સંપૂર્ણ આહાર એટલે દૂધ

  સંપૂર્ણ આહાર એટલે દૂધ    Images source pixabay.com   લેખક : જયંતિભાઈ આહીર  બાળકના જન્મ પહેલા માતાના સ્તનમાં ઇશ્વરે દૂધ નામનું અપારદર્શક સફેદ દ્રવ્ય મૂકી નવજાત શિશુ માટે પ્રાથમિક આહારની અદભૂત વ્યવસ્થા ગોઠવી આપી છે. નવજાત શિશુ અન્ય ખોરાક ન ખાય ત્યાં સુધી સ્તનપાન દ્વારા દૂધમાં રહેલા પોષક તત્વો અને તેમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ મેળવી વિકાસ પ્રાપ્ત કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ઓછામાં ઓછા છ માસ સુધી નવજાત શિશુને માતાના દૂધથી દૂર ન રાખવાની સલાહ આપે છે. જો માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો વિકલ્પ તરીકે બકરીનું દૂધ નવજાત શિશુ માટે અન્ય દૂધ કરતા વધુ સુપાચ્ય હોવાનું માનવામાં આવે છે.  ઇશ્વરે માતાના સ્તનમાં દૂધની ગોઠવણ કરી નવજાત શિશુ માટે જે વ્યવસ્થા કરી છે, તેનો લાભ લેવા સાથે આપણે પ્રાચીન કાળથી આજીવિકાના સાધન તરીકે દૂધનો ઉપયોગ કરતા આવીએ છીએ. વિશ્વમાં ખેતી પછી બીજા ક્રમે ડેરી ઉદ્યોગ આવતો હોય આશરે પંચોતેર કરોડથી વધારે લોકો દૂધ અને તેને સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે.  હોલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, અમેરિકા વગેરે દેશોમાં દૂધન...

માતૃશ્રાદ્ધ કર્મ એટલે અર્પણ, તર્પણ અને સમર્પણનો ત્રિવેણી સંગમ...

 માતૃશ્રાદ્ધ કર્મ  એટલે અર્પણ, તર્પણ અને સમર્પણનો ત્રિવેણી સંગમ... Pixabay. Com લેખક - જયંતિભાઈ આહીર શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી બનેલો છે. શ્રાદ્ધનો મહિમા જણાવતા શ્રાદ્ધ એટલે માતા-પિતા સાથે સગા-સંબંધી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવી તેમના પ્રત્યે નિષ્ઠા કાયમ કરવી. 1. પ્રત્યક્ષ અને 2. અપ્રત્યક્ષ એમ બે પ્રકારની શ્રાદ્ધવિધિ હોય છે. પ્રત્યક્ષ વિધિમાં પુત્ર બ્રાહ્મણ સમક્ષ બેસી પિતૃઓનું સ્મરણ કરી શ્રાદ્ધ કરે છે. જ્યારે અપ્રત્યક્ષ વિધિમાં પિતૃઓેને સ્થાને ઘટ મૂકી પિતૃઓનું આહવાન કરતા પૂજા કરે છે.  સામાન્ય રીતે પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થતા મુક્તિ પામે છે. શ્રાદ્ધવિધિ દરમ્યાન પુત્રનું મુંડન આવશ્યક હોવા સાથે શાસ્ત્રોમાં મુંડનને સંસ્કાર ગણાવેલ છે. હિન્દૂ શાસ્ત્રોમાં બિંદુ સરોવર ખાતે કરવામાં આવતા માતૃશ્રાદ્ધનો ખાસ મહિમા છે. ગયાજીમાં પિતૃશ્રાદ્ધના મહિમાની જેમ સરસ્વતી કિનારે આવેલા પવિત્ર તિર્થસ્થાન સિદ્ધપુર ખાતે કરવામાં આવતા માતૃશ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. ખાસ કરી કારતક, ચૈત્ર અને ભાદરવા માસમાં પવિત્ર બિંદુ સરોવરમાં માતૃશ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય તેવો મહિમા છે...

મારા ભારત દેશની બેન દિકરી એ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ...

  મારા ભારત દેશની બેન દિકરી એ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ... મારા ભારત દેશની બેન દિકરી એ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ...       આછી આછી ઓઢણી ઓઢી ને ઘૂમતી...        નમણી નમણી નાનેરી બાળ, ઘૂમે છે ગરબે         ગુજરની નાર..ઘૂમે છે ગરબે ગુજરની નાર...          આંખડીએ દિવડો અમી નો ઓપતો ને..           મનડે દિપે છે મમતા નો હાર, ઘૂમે છે ગરબે           ગુજરની નાર..ઘૂમે છે ગરબે ગુજરની નાર... મારા પિયર એવા જામનગર શહેર માં "નવરાત્રી" ના પાવન પવિત્ર દિવસો માં ગવાતો આ સુંદર ગરબો કે જેમાં ગુજરાત ની નારી અને ગુજરાતની નારી એ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ બતાવવામાં આવ્યું છે.                  ગુજરાતની નારીએ તેના અંગ પર ઓઢેલી ઓઢણી નું મહત્વ કેટલું છે તે દર્શાવતો એક નાનો એવો પ્રસંગ...                  આ વાત એ સમયની છે જ્યારે લૂંટારાઓ નો ભારે ત્રાસ હતો અને ગામની બેન દિકરી એ પ...

shri krishna motivational quotes

              मौन सबसे अच्छा उत्तर है किसी ऐसे व्यक्ति के  लिए जो आपके शब्दों को महत्व नहीं देता ।            - श्री कृष्ण " जिंदगी भर खुश रहना है तो खुद को ऐसा बना लो  कि कोई आपके साथ हो या न हो आपको  किसी  चीज़ का दुख नहीं होना चाहिए |  - श्री कृष्ण ' मौन सबसे अच्छा उत्तर है किसी ऐसे व्यक्ति के  लिए जो आपके शब्दों को महत्व नहीं देता ।                   - श्री कृष्ण ' बड़ी सफलता का हकदार वही है जो कर्मफल में आसक्त  हुए बिना निरंतर अपने कर्म को कर्तव्य समझकर करता है ,                        - श्री कृष्ण जिसके मन के अंदर शांति होती है उस मनुष्य से ज़्यादा  धनवान और सुखी व्यक्ति इस संसार में कोई नहीं होता ।                      - श्री कृष्ण आपके जीवन में जितने भी मोड़ आते हैं वो सब  आपका भला करने के लिए ही आते है...

" નવ રાતોનો સમૂહ એટલે નવરાત્રી "

Pixbay.com    " નવ રાતોનો સમૂહ એટલે નવરાત્રી "            એવી નવ રાતો જેમાં શક્તિની સાધના થાય, શક્તિની ઉપાસના થાય...              આ નવ દિવસનું  હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. જે નવ રાતો માં સાક્ષાત જોગમાયા આપણા આંગણાના ચોકમાં ગરબે ઘુમી રહી હોય...જે આપણી દિકરી ના રૂપમાં સાક્ષાત માં શક્તિ ગરબે ઘુમી રહી હોય જેની ચૂડલી અને પાયલ નો રણકાર, તાલીઓના તાલ થી આપણા આખા ગામનું વાતાવરણ શુદ્ધ થતું હોય એવા " નવરાત્રી " ના પવિત્ર દિવસોને આજ કાલના જુવાનિયાઓ " લવ રાત્રી " કહે છે ત્યારે ઘણું દુઃખ થાય છે.               મારા દેશના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આ પવિત્ર આ પવિત્ર દિવસોમાં  આ દુષણ ન ફેલાય તેવી વ્યવસ્થા કરે.                     મોટા ભાગના કાંડ આ પવિત્ર દિવસોમાં  જ થાય છે. જેની સજા સમસ્ત માનવ જાતિ સહિત ગાય માતા પણ  ભોગવી રહી છે.                  મારા ભારત દેશની દિકરી જિન્સ ...

shri krishna motivational quotes

कर्म का फल ' व्यक्ति को उसी तरह ढूंढ लेता है जैसे कोई बछड़ा सैकड़ों गायों के बीच अपनी माँ को ढूंढ लेता है । - श्री कृष्ण " जीवन में आधे दुख इस कारण जन्म लेते हैंक्यों कि  हमारी आशाएं बड़ी होती है इन आशाओं का त्याग  करके देखो जीवन में सुखही सुख है ॥  - श्री कृष्ण " प्रेम एक ऐसा अनुभव है , जो मनुष्य को कभी |  परास्त नहीं होने देता और घृणा एक ऐसा अनुभव है ,  जो मनुष्य को कभी जितने नहीं देता ।। - श्री कृष्ण " जो होता है अच्छे के लिऐ होता है।  - श्री कृष्ण