Skip to main content

Posts

Showing posts from November, 2022

શું તમે તલાટીની તૈયારી કરો છો? તો અત્યારે જ તલાટીના જૂના પેપર અને સિલેબસ ડાઉનલોડ કરી લો

 🤔 શું તમે તલાટીની તૈયારી કરો છો? તો અત્યારે જ તલાટીના જૂના પેપર અને સિલેબસ ડાઉનલોડ કરી લો ➡ સિલેબસ: https://www.djrbl.in/talati-exam/ ➡ જૂના પેપર:  https://www.djrbl.in/talati-exam/ 📌 જે મિત્રો તલાટી કમ મંત્રી પરિક્ષા ની તૈયારી કરે છે તેમના સુધી સેર કરો

ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી

ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી  ગુજરાત પોસ્ટ વિભાગમા ધોરણ 10 પાસ અને 12 પાસ માટે 188 જગ્યા પર સ્પોર્ટસ કવોટામા પોસ્ટમેન અને પોસ્ટલ આસીસ્ટન્ટની ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. પગારધોરણ પણ સારુ છે. ફોર્મ ભરવાની તારીખ 23-10-2022 થી 22-11-2022 સુધી છે. આ ભરતીની તમામ માહિતી👇👇👇👇👇👇👇👇👇👇 https://bit.ly/3N2WFNM   લીંક પરથી મળી રહેશે. લાગુ પડતુ હોય તેવા તમામ મિત્રોને શેર કરો.ઘણા મિત્રો આ ભરતીની રાહ જોતા હોય છે.🙏

શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે

  શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે . એક વિનંતી કરું છું કે ... આ સમાચાર નો થઈ શકે તેટલો પ્રચાર અને પ્રસાર કરજો તમારા દરેક સ્નેહીજનો તથા સગા સંબંધીઓને જાણ કરવા વિનંતી ... શું આપના ધ્યાનમાં કોઈ એવું બાળક છે જે જન્મથી બૈરુ અને મુંગું હોય તો તેનો ઈલાજ કોકલીયર ઈ પ્લાન્ટ સર્જરીથી શક્ય છે .  આ ઓપરેશન ૧૦ થી ૧૨ લાખ રૂપિયા માં થાય છે તે તદ્દન ફ્રી માં કરી આપવામાં આવશે લાયન્સ કલબ ધોરાજી ના પ્રયત્નોથી સી.યુ. શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગરમાં ફ્રી ઓપરેશન કરવામાં આવશે . અત્યાર સુધીમાં અમદાવાદના વિખ્યાત ડોક્ટર શ્રી વિનોદ ખંધાર સાહેબ દ્વારા ૪૬૮ થી વધુ સર્જરી કરી બાળકોને બોલતા અને સાંભળતા કરેલ છે . જરૂરી આંગળી ચીંધવાનું કામ કરશો તેવી પ્રાર્થના ...  આભાર લાયન્સ કલબ – ધોરાજી , દલસુખભાઈ વાગાડીયા મો . ૯૮૭૯૫૧૧૭૦૭ , સત્યવકતા ટીમ ગુજરાત 

એક કડવી વાસ્તવીકતા

 એક કડવી વાસ્તવીકતા એક કરતા વધુ કાગળને એક સાથે જોડી રાખનાર પીન જ કાગળને સૌથી વધુ ખુંચતી હોય છે . એ જ પ્રમાણે પરીવારને પણ એ જ વ્યક્તિ ખૂંચતી હોય છે જે પરીવારને જોડીને રાખે છે ક્યારેય એ પીન રૂપી ઘરના સભ્ય પરીવારની આત્મીયતા માટે જો કડવા શબ્દો કહે તો તેને આનંદ સભર સ્વિકારી લેજો , મન દુઃખ ન લગાવશો . કારણ કે જે દિવસે તે પીન નીકળી ગઈને તે દિ પરીવારના પત્તાઓને વેરવિખેર થતા કોઈનહીં અટકાવી શકે .  આત્મીયતા એ જ સર્વે રોગની દવા છે .🙏🏽

પાનકાર્ડ મેળવો હવે ઘરે બેઠા બિલકુલ ફ્રી

પાનકાર્ડ મેળવો હવે ઘરે બેઠા બિલકુલ ફ્રી *🟠માત્ર 10 મિનિટ માં ઓનલાઈન ડાઉનલોડ કરો તમારું નવું પાનકાર્ડ* ▶ઇન્કમટેક્સ વિભાગ ની મોટી જાહેરાત 📲માત્ર તમારો 12 અંકનો આધાર નંબર નાખો અને નવું પાનકાર્ડ બનાવો ✅આધારકાર્ડ સિવાય બીજા એક પણ ડોક્યુમેન્ટ ની જરૂર નહીં પડે *➖નવું પાનકાર્ડ કાઢવા માટે લિંક⤵️*   https://bit.ly/3hmfyzH _________________________ *🙏🏽તમામ મિત્રો સુધી આ મેસેજ પહોચાડો*

મા બાપથી મોટુ કોઇ જ નહીં. There is no one greater than mother and father.

  મા બાપથી મોટુ કોઇ જ નહીં. There is no one greater than mother and father. Images source: pixbay. Com ભૂલ થાય ને બાપ થપ્પડ મારે તો સહન કરજો ખોટુ લગાડી ઘર ન છોડતાં મિત્રો ... કારણ કે દુનિયાના બધા સંબંધો સ્વાર્થી છે સિવાય મા - બાપના બાપને તમારી કમાણીની જરૂર નથી પરંતુ તમારી પ્રગતિની ચિંતા છે

ધોરણ 10 પાસ માટે SSC GD કોન્સ્ટેબલ માટે કુલ 24,000+ જેટલી સરકારી કાયમી જગ્યાઓ માટે ભરતી

 ધોરણ 10 પાસ માટે SSC GD કોન્સ્ટેબલ માટે કુલ 24,000+ જેટલી સરકારી કાયમી જગ્યાઓ  માટે ભરતી  બહાર પડેલ છે,  પગાર ધોરણ પણ બહુ સારું છે, ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે , ફોર્મ ભરવા,જગ્યાની માહિતિ, અને અન્ય ભરતી લગત તમામ માહિતી આ વેબસાઈટ: 👇👇👇👇👇👇👇👇👇👇👇   https://bit.ly/3FmEzEI ઉપર   મુકવામાં આવેલ છે.  🪢શક્ય એટલું વધુમાં વધુ 10 પાસ વિદ્યાર્થીઓ ને મોકલો, તમારા એક શેર થી કોઈની જિંદગી બની જાય.👌🏻

રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.

 રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં. સારા માણસ  ટિકિટ થી  વંચીત રહે છે. ને બાહુબલી ને ટિકિટ મળે છે ત્યારે  દિલને એટેક આવેછે. બધા ભારતીયો ને ચાહવું. કોઈથી નફરત કરવી નહીં. ગામ માં સંપ રહે,  સોસાયટી માં સંપ રહે,  કુટુંબ માં સંપ રહે એનુ  ધ્યાન રાખવુ. રાજકીય ઉમેદવાર નું ખેંચવું નહિ. બાકી આજે આ પાર્ટીમાં છે, એ કાલે બીજી પાર્ટી માં જતા રહેશે,  ને જે આજે બીજી પાર્ટી માં છે, એ કાલે પહેલી પાર્ટીમાં જતા રહેશે. બહુ  દુઃખી  થવું નહીં.  જાડી ચામડી ના થવું.  ધંધામાં ધ્યાન  રાખવું. કોઈ પક્ષ ને વધારે શક્તિશાળી સમજી કુદી ના પડવું. તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા. 👉 વીજળી ની બચત કરવી.  👉ટ્રાફિક ના નિયમો પાળવા.  👉ગંદગી ના કરવી. 👉સગા ભાઈને  આર્થિક મદદ કરવી. કોઈને નડવું નહીં. 👉સોસાયટી માં ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું. 👉ગરીબ ફેરિયા પાસે બહુ  કસ નો મારવો. 👉ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં. 👉તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા થુકવું નહીં. આવી અનેક દે...

કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન...ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી

  કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન...ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી. 🙏૧ -    ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર,  આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે. 🙏૨ -    નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,  🙏૩-બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. 🙏૪-    દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી. *🙏૫ -    માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.* 🙏૬ -    તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે. 🙏૭-    પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે. *🙏૮ -    જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.* 🙏૯ -    જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ મા...

હવે ઘર બેઠા જન્મ મરણના દાખલો મળશે

  હવે ઘર બેઠા જન્મ મરણના દાખલો મળશે. 👌જન્મ અને મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇન ઉભા રહેવું નહિ પડે. 💻 જન્મના દાખલા માટે,  👍 https://bit.ly/3FWVD4e   💻 મરણના દાખલા માટે 👍 https://bit.ly/3FWVD4e ➖➖➖➖➖➖➖➖➖

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવો અને મેળવો નોકરી તમારા જિલ્લામાં

 ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવો અને મેળવો નોકરી તમારા જિલ્લામાં 💥 4 પાસ, 5 પાસ, 7 પાસ, 8 પાસ, 9 પાસ, 10 પાસ, 12 પાસથી માંડીને ગ્રેજ્યુએટ સુધી બધાને મળે છે અહીં નોકરી.. ▪️તો ગુજરાત સરકારના ઓનલાઈન પોર્ટલ 🖥️અનુબંધમ પોર્ટલ પર મફતમાં રજીસ્ટ્રેશન કરાવો. 💰પગાર :- 15,500 ₹ થી 35,000 સુધી પગાર મળશે (આપની લાયકાત અનુસાર) *રજીસ્ટ્રેશન કરાવવાનું નીચેની લિંક ઓપન કરો* ⤵ 👉 https://factsfunia.com/anubandham-registration-portal-and-login-anubandham-gujarat-gov-in/ 〰️〰️〰️〰️〰️〰️ 🙏 નોકરી/રોજગારી મેળવવા માંગતા તમામ યુવા ભાઈઓ અને બહેનોને આ મેસેજ ફોરવર્ડ કરજો..🙏

મોરબી ની ચિત્રકાર નિરાલી પ્રજાપતિ એ મોરબીની ઝૂલતાં પુલ દુર્ઘટનાનું વર્ણન કરતું ચિત્ર બનાવ્યું

 hanging bridge failure 30-10-2022 મોરબી ની ચિત્રકાર પ્રજાપતિ નિરાલીએ  કાળજું કંપાવી દેનાર મોરબીની ઝૂલતાં  પુલ દુર્ઘટનાનું વર્ણન કરતું ચિત્ર બનાવ્યું Instagram id : https://instagram.com/__shivi__artist__?igshid=YmMyMTA2M2Y= https://instagram.com/__shivi__artist__?igshid=YmMyMTA2M2Y=

મોરબીમાં સર્જાયેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં કરણભાઈ પરમાર રે બચાવી 60 થી 70 જિંદગીઓ .Karanbhai Parmar Ray saved 60 to 70 lives in the suspension bridge accident in Morbi

 ઝૂલતા પુલ  નો હીરોઃમોરબીમાં સર્જાયેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં કરણભાઈ પરમાર રે બચાવી 60 થી 70 જિંદગીઓ . કરણભાઈ પરમાર ને ઝૂલતોપુલ તુટવાની દુર્ઘટના ખબર પડતાં જ તેઓ નદીમાં કૂદીને બચાવ કામગીરી મા લાગી ગયા હતા અને 60 થી 70 લોકોનાં જીવ બચાવ્યા . ખરેખર સલામ છે આવા હીરો ને સલામ છે Instagram id 👇👇 https://instagram.com/kaynubha.0004?igshid=YmMyMTA2M2Y=  મચ્છુ માં ના પૂજારી કરણભાઈ ને મોરબીની દુર્ઘટનાનાં સાચાં હીરો : મોરબી મચ્છુ માતા મંદિરનાં પૂજારી કરણભાઈ પરમાર જેને લોકોને બચાવતી વેળાએ પગમાં કાચ વાગ્યો હોવા છતાં કપડું બાંધીને પગની પરવા કર્યા વિના નદીમાં પટકાયેલા લોકોને બચાવાની કામગીરી ચાલુ રાખી હતી . મોરબી સહિત સમગ્ર ગુજરાતને તમારી આ બહાદુરી પર ગર્વ છે .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

મોરબીમાં સર્જાયેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં હુશેન મહેબૂબ ભાઈ પઠાણે બચાવી ૫૦ થી વધુ જિંદગીઓ .

  મોરબીમાં ઝૂલતોપુલ તુટવાની ખબર પડતાં જ લોકો પાણીમાં ડૂબે છે તેઓ લોકો ની મદદ એ દોડી આવીયા કહ્યું મને તરતા ફુલ ફાવે છે.નદીમાં કૂદીને બચાવ કામગીરી લાગી ગયા હતા અને ૫૦ લોકોનાં જીવ બચાવ્યા .

મોરબીમાં દર 22 વર્ષ એક મોટી દુર્ઘટના બનશે સાધુ દયારામ નો શ્રાપ Every 22 years a major tragedy will occur in Morbi

 આ લોક વાત છે આની પુષ્ટી અમારો બ્લોગ નથી કરતું   સન 1871 મા સાધુ દયારામ એ શ્રાપ દઈ ને રાજા ના સિપાઈ ઇન્દ્ર ને કહેલુ કે મોરબી  ( ઢેલડી નગર ) મા  22 વર્ષ એક મોટી દુર્ઘટના બનશે . એક ઘટના બાદ એક વર્ષ ઓછુ થશે . આ બધીય ઘટના નુ મુખ્ય કારણ પાણી હશે.હવે એવો અંદાજો લગાવવામાં આવે છે કે 2042 માં દુર્ઘટના સર્જાઈ શકે . આથી સાવચેતી રાખવી .  ઉદા:  ૧૯૭૯ - મચ્છુ ડેમ ની ઘટના  ૨૦૦૧ - ભૂકંપ મચ્છુ ડેમ તૂટવુ  ૨૦૨૨ - જુલતો પુલનુ તૂટવા   તારીખ 11/8/1979 હોનારત ... 21 વર્ષ  તારીખ 26/1/2001 ભુકંપ 21 વર્ષ  તારીખ 30/10/2022 ઝુલતો પુલ 21 વર્ષ   

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના માં હળવદના ટીકર (રણ)ની સેવાભાવી ટીમે મચ્છુ નદીમાંથી 27 મૃતદેહો કાઢ્યા Morbi bridge collapse in Gujarat

  મોરબીમાં ગઈકાલે બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાથી આજે પણ માહોલ ગમગીન ભર્યો છે . આ વિકટ પરિસ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સરાહનીય કામગીરી કરી છે . ત્યારે હળવદ તાલુકાના ટીકર ( રણ ) ગામની સેવાભાવી ટીમે મચ્છુ નદીમાંથી 27 જેટલા મૃતદેહો બહાર કાઢ્યા હતા . ટીકર ( રણ ) ની સેવાભાવી ટીમના નીલેશભાઈ એરવાડીયા , ગણેશભાઈ સીતાપરા , ધર્મેન્દ્રભાઈ એરવાડીયા , નરેન્દ્રભાઈ દેથરીયા , ભુપતભાઈ ઠાકોર તેમજ સર્વે સમાજ ટીકરની ટીમે 24 કલાક ખડે પગે રહી કોઈ પણ સાધન સામગ્રી વગર મચ્છુ નદીમાં ડૂબીને મૃત્યુ પામેલા મૃતદેહો કાઢવામાં NDRF ની ટીમ , મોરબી સિરામીક એસોસિએશનના સભ્યો , આર્ટ ઓફ લીવીંગના સેવકો હાર્દિકભાઇ ભાલોડીયા , માલયભાઇ ટીલવા , હિતેશભાઇ , બંસીભાઇ સાથે ખભે ખભો મિલાવી ફૂડપેકેટ , લાઇટ તેમજ તમામ પ્રકારની મદદ કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે .