એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા... મે કીધુ: "શુ ખાવ છો..?" તો કે: "સિંગ ને ચણા.." મે હાથમા જોયુ તો કાઇ નહતુ...! મે કીધુ: "આમા તો કાઇ નથી..?" તો મને કહે કે: "એતો મનમા ને મનમા ખાવ છુ...." મે કીધુ "મુર્ખા, મનમા જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને....." *સાલા વિચારમાય લોભિયા* 😂😂😜 😜 એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો. બહેને કહ્યું : "તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે.." ભિખારીએ કહ્યું : *"મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !"*😂😃 ____________________ પત્ની : "સવાર પડી ગઈ.... ઉઠો, ફટાફટ હું ભાખરી કરું છું" પતિ : *"હું ક્યાં તાવડી પર સૂતો છું તુંતારે ભાખરી કર ને.."* 😂 ______________________ પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે..?એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર.." *પત્ની : "લીન્ક મોકલો.!!."😝* ______________________ સિક્યુરિટી ગાર્ડ નો ઇન્ટરવ્યૂ હતો પ્રશ્ન...પૂછ્યો... "ઈંગ્લીશ...આવડે છે....?" ઇન્ટરવ્યૂ આપનારે...સામે પૂછ્યું..... *...
Science & spiritual Blog