Skip to main content

Posts

Showing posts from June, 2021

How to Find Your Computer IP Address || by kalpesh Chavda કમ્પ્યુટર નું આઈપી એડ્રેસ કેવી રીતે જાણી શકાય

કમ્પ્યુટર નું આઈપી એડ્રેસ કેવી રીતે જાણી શકાય   દરેક કપ્યુટરની પોતાની એક આગવી ઓળખ હોય છે . આ ઓળખને આધારે જ તેનું ઈન્ટરનેટ સાથેનું કામ પાર પડતું હોય છે . જેવી રીતે કોઈ કાર મોટરસાઇકલમાં તેનો એન્જિન નંબર અને ચેસીસ નંબર હોય છે તેવી જ રીતે કેપ્યુટરનું આઈપી એડ્રેસ હોય છે . કેપ્યુટરના આઈપી એડ્રેસની જરૂર નેટવર્કિંગ અને ઈન્ટરનેટના જોડાણ વખતે ખાસ પડતી હોય છે . નેટવર્કિંગની કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે એન્જિનિયરને આઈપી એડ્રેસ અનિવાર્ય બની રહે છે . આઈપી એડ્રેસનું આખું નામ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે . આઈપીના આધારે જ પોલીસ સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલતી હોય છે . હેકર્સ પણ કમપ્યુટર આઈપીના આધારે જ કામ કરતાં હોય છે . હવે ધારો કે તમારે કપ્યુટર સાથે ઈન્ટરનેટનું જોડાણ કરવું છે પણ તમને તમારા આઈપી એડ્રેસની જાણ નથી , તો શું કરશો ? આઈપી જાણવાનો રસ્તો સાવ સહેલો છે . તમામ કપ્યુટરમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરો . ત્યારબાદ તમને Run નામનો એક ઓપ્શન દેખાશે . આ Run ને ક્લિક કરો . હવે રનના ઓપ્શનમાં CMD ટાઈપ કરો . એક કાળા રંગની વિન્ડો ખૂલેલી દેખાશે . આ વિન્ડોમાં IPCONFIG \ ALL ટાઈપ કરો . આમ ટાઈપ કરતાં જ તમને અનેક મ...

સફળતા વિશે વિચારો તમે સફળતાની દિશામાં જશો

  સફળતા વિશે વિચારો તમે સફળતાની દિશામાં જશો   તમારું મગજ એક અદ્ભુત મશીન છે . જ્યારે એ સફળતા વિશે વિચારે છે ત્યારે તમને સફળતાની દિશામાં લઈ જાય છે . પરંતુ એ જ મગજ નિષ્ફળતા વિશે વિચારવા લાગે ત્યારે તમને નિષ્ફળતા જ મળે છે .. શરીરને જે આહાર મળે છે એના પરથી શરીર ઘડાય છે . એવી રીતે જ મગજને જે આપવામાં આવે તેના પરથી મગજ ઘડાય છે . અલબત્ત , મગજ માટેનો ખોરાક પડીકામાં આવતો નથી અને દુકાનોમાંથી મળતો નથી . આપણે આપણા માટે ઊભા કરેલા વાતાવરણ પરથી મગજને ખોરાક મળે છે . – તમારા જાગ્રત મન અને અર્ધજાગ્રત મનને આપવામાં આવતી અસંખ્ય બાબતો મગજના સ્વાસ્થ  પર અસર કરે છે . આપણે કેવા પ્રકારનો ખોરાક મગજને આપીએ છીએ એના પરથી આપણી આદતો , અભિગમ , વ્યક્તિત્વ વગેરે નક્કી થાય છે . દરેક જણમાં વિકાસ માટેની ચોક્કસ ક્ષમતા રહેલી હોય છે . પરંતુ એ ક્ષમતાને આપણે કેટલી વિકસાવી છે અને કઈ રીતે વિકસાવી છે એનો આધાર આપણે મગજને કેવા પ્રકારનો આહાર આપીએ છીએ એના પર રહે છે . જે રીતે તમારા ખોરાકની અસર શરીર પર થાય છે એ જ રીતે આપણે આપણા મગજને કેવા પ્રકારનું વાતાવરણ આપીએ છીએ એના પરથી મગજનું ઘડતર થાય છે . તમે ક્યારેય વિચાર્યું છે કે ...

The brain is more active when it is focused on a task જ્યારે કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ત્યારે મગજ તે કામ પર વધારે સક્રિય હોય છે :સંશોધન

 જ્યારે કોઈ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ત્યારે મગજ તે કામ પર વધારે સક્રિય. હોય છે :સંશોધન   માનવમગજની માહિતી એકસાથે એકત્ર કરવાની ક્ષમતા મર્યાદિત હોવાને લીધે જ્યારે કોઈ વિશિષ્ટ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે ત્યારે મગજ તે કામ પર વધારે સક્રિય રહેતું હોય છે . યુકેના ન્યુરોસાયન્ટિસ્ટના મતે , ગમે તેટલું ચેલેન્જિંગ ટાસ્ક આપવામાં આવ્યો હોવા છતાં માનવમગજમાં એનર્જીનો પ્રસાર એક સરખો જ રહેતો હોય છે , તે તેની મર્યાદાને વધારી નથી શકતું . હાથથી કરવામાં આવતા કામમાં મગજ વધારે એનર્જીનો ઉપયોગ કરતું હોય છે જ્યારે તાત્કાલિક પ્રક્રિયામાં મગજની એનર્જી ઓછી ઉપયોગમાં લેવાતી હોય છે .  એક સાદા ઉદાહરણ તરીકે જ્યારે આપણે વીડિયો ગેમ રમતા હોઈએ અથવા ટીવી જોતા હોઈએ ત્યારે પરિવારના સભ્યોની વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ બની જતા હોઈએ છીએ .  જેથી ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવાથી એકિસડન્ટ થવાનું જોખમ વધી જતું હોય છે . આ સ્ટડી કરવા માટે સંશોધનકર્તાઓએ એક વ્યક્તિને એક કોયૂટરાઇઝડ ટાસ્ક આપીને ઇન્ફારેડ સ્પેક્ટ્રોસ્કોપીને તેનાં મસ્તિષ્કમાં લગાવીને તેનાં મગજમાં ચાલતી ઉચાપતનાં સ્ત...

Fabric technique that makes things more durable and cheaper || KALPESH CHAVDA વસતુઓ વધુ ટકાઉ અને વધુ સસ્તી બનાવતી ફેબ્રિક ટેકનીક

વસતુઓ વધુ ટકાઉ અને વધુ સસ્તી બનાવતી ફેબ્રિક ટેકનીક  ફેબ્રક ટેકનીક પર આધારિત સંશોધનો સસ્તા ' અને ટકાઉ હોવાને કારણે ખૂબ જ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે . ભારતીય વિજ્ઞાનીઓએ આ ટેકનીકની મદદથી વિમાનમાં બળતણનો વપરાશ ઘટાડવાથી માંડીને હૃદયના કૃત્રિમ વાલ્વ , આંખોનો કોર્નિયા અને સેલ્ફ ક્લિનિંગ કપડા તૈયાર કરવા સુધીની ટેકનીક વિકસાવી લીધી છે . સહુથી પહેલા તો ફેબ્રિક ટેકનીક શું છે એ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે . શું તમે સ્કૂટર કે કારના ટાયરને ફાડયું છે ? જો હા , તો ફોડયા પછી તમે એક રેસા જેવું પડ જોયું હશે . આ રેસા જેવું પડ એ જ ફેબ્રિક ટેકનીક છે . આ પડ જેવા દેખાતા ફેબ્રિકમાં ખૂબ જ તાકાત રહેલી છે . આ ટેકનીકથી પોલાદથી બનેલા એરોપ્લેનનું વજન 60 થી 80 ટકા અને એલ્યુમિનિયમની બોડી તેમજ સ્પેરપાર્ટસવાળા પ્લેનનું વજન 20 થી 30 ટકા જેટલું ઘટાડી શકાય છે . જો પ્લેનનું વજન 30 ટકા ઓછું થાય તો બળતણના વપરાશમાં 15 ટકા જેટલી બચત થઈ શકે છે . ફેબ્રિક ટેકનીકમાં 80 ટકા રબર અને 20 ટકા રેઝિનના મિશ્રણથી ટેકસ્ટાઈલ સ્ટ્રકચર્ડ કમ્પોઝિશન ’ તૈયાર કરવામાં આવે છે . આ ટેકનીકની ખાસિયત એ છે કે એનાથી વસ્તુના ઉત્પાદન માટેનો સમય પણ ઘટી જા...

ગૂગલે શરૂ કરી ફોટો હાઇડ કરવાની સુવિધા , આ રીતે છુપાવો પર્સનલ ફોટોઝ

ગૂગલ દ્વારા ગૂગલ ફોટોઝ માટે લોકડ ફોલ્ડર ફીચર સુવિધા શરૂ કરવામાં આવી છે જેનાથી યૂઝર્સ પાસકોડ કે ફિંગરપ્રિન્ટથી સુરક્ષિત ફોલ્ડરમાં અંગત ફોટો કે વિડિયો હાઇડ કરી શકશે . લોક કરવામાં આવેલા ફોલ્ડરમાં વીડિયો ફોટો રિડ , સર્ચ , આલ્બમ વગેરે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં . એટલું જ નહીંતે થર્ડ પાર્ટી એપ્સમાં પણ જોવા મળશે નહીં . જો કે હાઈડ ફોલ્ડરનું ક્લાઉડમાં બેકઅપ લેવાશે નહીં . અને જો પહેલાં કોઈ ફોટો કે વીડિયોનું બેકઅપ લેવામાં આવ્યું હશે તો ગૂગલ તેને ક્લાઉડમાંથી હટાવી દેશે . આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે લાઇબેરી યુટિલિટીઝ - લોકડ ફોલ્ડરમાં જઈને આ નવા લોક્ક ફોલ્ડરનો ઉપયોગ શરૂ કરી શકે છે . એક વખત જ્યારે યૂઝર્સ તેને સેટ કરી લે છે પછી તે તેમના ફોટો કે વીડિયોને લાઇ બેરીમાંથી જોડવાનું શરૂ કરી શકે છે . આ સુવિધા ક્ત Google Pixel સ્માર્ટફોન્સ માટે જારી કરવામાં આવી છે જેમાં Google Pixel ૩ સિરીઝ , Pixel૪ અને Pixel પ સામેલ છે . કંપનીનું કહેવું છે કેતે અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસ માટે પણ લોડ ફોલ્ડર રોલ આઉટ કરશે અને તેનો ચાલુ વર્ષે બધા તેનો ઉપયોગ કરી શકશે .  

(9)Tips for Care of Wood Furniture ( ९ ) वुडन फर्नीचर केयर टिप्स

1. वुडन फर्नीचर की सफ़ाई हल्के गीले कपड़े से करें . उसके बाद सूखे कपड़े से एक बार फिर पोंछे .  2. वुडन फर्नीचर को साल में ३-४ बार ज़रूर पॉलिश करवाएं , इससे लकड़ी की चमक बरक़रार रहती है . 3. वुडन फ्लोरिंग पर गीला पोंछा न लगाएं . हल्के गीले कपड़े से फ्लोर को साफ़ करें . ज़्यादा गीलेपन से वुडन फ्लोरिंग ख़राब हो सकती है .  4. दो तरह की पॉलिश को मिलाकर वुडन फर्नीचर को पॉलिश करने की ग़लती न करें .  5. वुडन फर्नीचर की फिनिश बदलने से पहले उसकी सतह को अच्छी तरह साफ़ करवाएं . उसके बाद ही फिनिश बदलें     6. लकड़ी के होम डेकोर आइटम्स को नमी से रखें , वरना नमी से चीजें ख़राब हो सकती हैं .  7. बरसात में वुडन फर्नीचर को दीवार से सटाकर न रखें , वरना दीवार की सीलन के असर से फर्नीचर ख़राब हो सकता है .  8. वुडन फर्नीचर को तेज़ धूप से बचाएं . तेज़ धूप इसकी चमक फीकी पड़ सकती है . 9. जब कभी ज़्यादा दिनों के लिए घर से बाहर जाएं , तो फर्नीचर को कवर कर दें , इससे फर्नीचर सुरक्षित रहता है .

How to block Instagram_ઇન્સ્ટાગ્રામ પર આ રીતે લોકોને સહેલાઈથી બ્લોક કરી શકશો

  ઇન્સ્ટાગ્રામ પર આ રીતે લોકોને સહેલાઈથી બ્લોક કરી શકશો  ઇન્સ્ટાગ્રામના આ ફીચરની મદદથી તમે એક સાથે ઘણા લોકોને બ્લોક કરી શકશો અને ઘણા લોકોની કોમેન્ટ ડિલીટ કરી શકશો . આ ફીચરનો ઉપયોગ કરવા માટે પોસ્ટ પર જઈને નીચે આપવામાં આવેલા કોમેન્ટ્સને એક સાથે સિલેક્ટ કરો ત્યારબાદ ત્રણ ડોટ્સ પર ક્લિક કરતાં મેનેજ કોમેન્ટનો ઓપ્શન આવશે . આ કોમેન્ટ્સમાં ડિલીટનો ઓપ્શન આવી જાય પછી તેને ડિલીટ કરી શકો છો . આનાથી હવે વધુમાં વધુ લોકોને બ્લોક કરી શકાય છે . જો તમે કોઈ યૂઝરને બ્લોક કરો છો તો તેનું નોટિફિકેશન તેને જશે નહીં પરંતુ તેના દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ ડિલીટ થશે નહીં તે તમારે જાતે કરવાની રહેશે . ઈન્સ્ટાગ્રામમાં યૂઝર્સને બ્લોક કરવાનો વિકલ્પ સેટિંગ ઓશનમાં જવાથી મળશે . સેટિંગમાં જઇને પ્રાઇવસી પર જઇને લિસ્ટને સિલેક્ટ કરવું પડશે ત્યારબાદ બ્લોક કોમેન્ટ ફ્રોમ પર ક્લિક કરીને તમે કોઇને પણ બ્લોક કરી શકો છો . આ સાથે ઇન્સ્ટાગ્રામેનેટિજન્સને કોમેન્ટને ટોપ પર પોસ્ટ કરવા માટેનો વિલ્પ પણ આપ્યો છે . ટોપ પર તમે ત્રણ કોમેન્ટ્સ રાખી શકો છો જેનાથી તમારી પોસ્ટ પર પોઝિટિવિટી જોવા મળતી રહે . 

best career options after 12th_ધોરણ 12 પછી ના 12 બેસ્ટ કેરિયર ઓપ્શન

 વધતી જતી કોમ્પિટીશન અને વિસ્તારના ક્ષેત્રઓ બહુ બધા કરિયર ઓપ્શને જન્મ આપ્યો છે . અહીં એવા કરિયસૅ ની જાણકારી આપવામાં આવી છે. જેનાથી તમે ભવિષ્ય બહેતર બનાવી શકો છો. (1). ફાર્મસી  ફાર્મસિસ્ટમ બનવા માટે વૈજ્ઞાનિકો દ્રષ્ટિકોણ અને દવાઓ જાણકારી ખુબ જ જરૂરી છે . વધી રહેલા રોગોને કારણે નવી-નવી દવાઓની શોધ કરવી બેહદ જરૂરી થઈ પડી છે , જેના કારણે આ ક્ષેત્ર માં ડિમાન્ડ ખુબ જ છે . અવસર :  ફાર્મસીનો કોર્સ કરીને ફાર્માસિસ્ટ , ઇંગ થેરેપિસ્ટ , હૉસ્પિટલ ડ્રગ થેરેપિસ્ટ , હેલ્થ ઈન્સ્પેકટર , ડ્રગ ટેકનીશિયન જેવા પદો પર કામ કરી શકાય છે .  (2). કેપિટલ માર્કેટ   જો તમને આ ક્ષેત્રમાં  રસ છે તો તમે પણ ફાઇનાન્સિયલ એડવાઝર અથવા શેર બ્રોકર બની શકો છો .  ફાઇનાન્સ કન્સલ્ટન્ટ, વેલ્થ મેનેજર અને ઈન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરી શકો છો .તમે પોતાની ફાર્મ શરુ કરી શકો છો .  આ કારકિર્દી માં એટલી ડિમાન્ડ છે કે કોર્સ પૂર્ણ થતા પહેલા જ કંમપની ઓ તરફથી 15 થી 20 હજાર ના પગાર ની ઓફર આવી જાય છે . (3) ઓપરેશન થિયેટર ટેકનીશિયન :  ઓપરેશન થિયેટર ટેકનીશિયન ઓપરેશનમાં ડૉકટરોની મદદ કરે છે , એમાં ઓપરેશનલ ટૂ...

Cosmetic Care कॉस्मेटिक केयर क्या आप भी कॉस्मेटिक्स की सही देखभाल करती हैं ?

  कॉस्मेटिक केयर  बात डेली रूटीन की हो या पार्टी - फंक्शन की , कॉस्मेटिक्स खूबसूरती का बखूबी ख़्याल रखते हैं , लेकिन क्या आप भी कॉस्मेटिक्स की सही देखभाल करती हैं ? ख़ूबसूरती निखारने के लिए क़ीमती मेकअप प्रॉडक्ट्स ख़रीदना ही काफ़ी नहीं , बल्कि उनका ख़्याल रखना भी उतना ही ज़रूरी है , क्योंकि सही देखभाल से न सिर्फ कॉस्मेटिक्स का शेड परफेक्ट रहता है , बल्कि वो ज़्यादा दिन तक चलते भी हैं . कैसे रखें कॉस्मेटिक्स का ख़्याल ? चलिए , हम बताते हैं  मॉइश्चराइजर मॉइश्चराइजर चेहरे पर मॉइश्चराइज़र लगाने से पहले हाथों को अच्छी तरह पानी से धोकर पोंछ लें . गंदे या गीले हाथ से मॉइश्चराइज़र निकालने से मॉइश्चराइज़र ख़राब हो जाता है . इसी तरह अगर ग़लती से ज़रूरत से ज़्यादा मॉइश्चराइज़र हाथ में निकल जाए , तो उसे फिर से मॉइश्चराइज़र की डिब्बी में डालने की भूल न करें . इससे वो ख़राब हो सकता है . पाउंडेशन  फाउंडेशन को ठंडी जगह पर रखें , अगर फाउंडेशन गाढ़ा लगने लगे , तो फाउंडेशन में सीधे पानी मिलाकर लगाघने की बजाय जितना फाउंडेशन लगाना है , उतने ही हिस्से में पानी मिलाएं , इसी तरह फाउंडेशन...

કોમ્યુટરની સીડી શેની બને છે ?

કોમ્યુટર , ડીવીડી પ્લેયર વિગેરેમાં ચાલતી સીડી ( કોમ્પક્ટ ડિસ્ક ) સામાન્ય પ્લાસ્ટીકની  બનેલી હોય તેવું લાગે  પરંતુ તેમાં ગીતો  , ફિલ્મો વિગેરેનો સંગ્રહ હોય છે એટલે તેની રચના દેખાય છે તેટલી સાદી નથી ૪.૭ . ઇંચ ના વ્યાસની  આ ગોળાકાર તકતીમાં ૮૦ મિનિટ ચાલે તેટલાં ગીત સંગીત કે ડેટા  ભરેલાં હોય છે આ સીડી શેની બને છે જાણો છો? સીડી એ પોલીકાર્બોનેટ પ્લાસ્ટીકની ૧.૨ મીલી મીટર જાડી પ્લેટમાંથી બને છે તેનું વજન ૧૫ થી ૨૦ ગ્રામ હોય છે . સીડી દેખીતી રીતે સપાટ લાગે પણ તમાં ત્રણ ભાગ હોય છે .૧૫ મી.મી.ના વ્યાસના છિદ્ર બાદ 15 મીમી ફર્સ્ટ ટ્રાન્ઝીશના એરિયા અને ત્યાર બાદ મિરર બેન્ડ પછી રપ થી ૫૮ મીમીનો મુખ્ય ડેટા એરિયા અને છેલ્લે પાતળી ધાર . પોલિકાર્બોનેટ પ્લાસ્ટીકની આ ડિસ્ક ઉપર એલ્યુમિનિયમનું એક તરફ પાતળું આવરણ હોય  છે . આ આવરણ ઉપર પારદર્શકર લેકરનું આવરણ હોય છે .સીડી ઉપર ડેટા અંકિત કરવામાટે ૧૦૦ નેનોમીટર ઊંડા અને ૫૦૦  નેનો મીટર ખાડા હોય છે . લેન્ડ કહે છે,  . બે ખાડા વચ્ચેનું  .  અંતર ૧.૬ નેનોમીટર હોય છે આ બધું નરી આંખે દેખાતું નથી . સીડી ઉપર સળંગ પાડેલી આ , ...

8 Healthy Eating Habits _ खाना खाने की अच्छी आदतें || हेल्दी हैबिट्स

   8  Healthy Eating Habits  _ खाना खाने की अच्छी आदतें  || हेल्दी  हैबिट्स ●  खाना आराम से चबाकर खाएं इससे खाना जल्दी पचता है . ●  बच्चों को खाने की टेबल पर चुप रहने की सलाह देने की बजाय खुद भी फोन पर बातें करना अच्छी आदत नहीं है खाना हमेशा चुप रह कर खाए  ● खाने के बाद मुंह साफ करने लिऐ एक - दो धुंट पानी जरूर पिएं  ढेर सारी वैरायटी की बजाय हेलदी फड खाने की आदत डालें.  ● कभी भी सुबह का नाश्ता स्किप ना करें धर से निकालने से पहेले हेल्दी नाश्ता जरूर करें. ● अगर आप दोपहर में हैवी फुड नहीं लेना चाहते तो , तो सिर्फ फल या फिर फलों व सब्ज़ियो का जुस ले सकते है  ●  खाना पचाने के लिए थोडा - सा गुड  खाएं गुड खाएं गुड नहीं होने पर कुछ मीठा खा सकते है लेकिन इस बात ध्यान रखे कि बहुत ज्यादा मिठाई न खाएं   ● फिट रहने के लिये रात में कम खाएं ओर सोने से दो  घटे पहेले  खाना लें,  रात में सोने से पहले एक ग्लास गुनगुना पानी पीना भी फ़ायदेमंद है  ● दिनभर में हर दो घंटे पर  थोडा - थोडा कुछ खाते रहे...