કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે, પણ,એને હૃદય માં પધરાવવા તો, *રાધા થવું પડે*... કૃષ્ણ ને શોધવા સેહલા છે,પણ સ્વયં ને એનામાં સમાવવા તો , *મીરા થવું પડે*... કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે, પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો, એને અર્પણ કરવા તો, *સુદામા થવું પડે*... કૃષ્ણ ભજવા સેહલા છે ,પણ મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર, એને બોલાવવા તો , *દ્રૌપદી થવું પડે*... કૃષ્ણ ને મિત્ર બનાવવા સેહલા છે, પણ, એના વૈભવ ને નકારી , એની મિત્રતા ને પામવા તો , *અર્જુન થવું પડે*... કૃષ્ણ ને ગુરુ બનાવવા સેહલા છે, પણ, એની શિક્ષા ની લાજ માટે, સ્વયં નું મૃત્યુ સ્વીકારવા તો, *અભિમન્યુ થવું પડે*... ઈશ્વર બનીને વરદાન આપવા સેહલા છે, પણ, ઈશ્વર થઈને માણસની વેદના ભોગવવા તો.. ...
Science & spiritual Blog