Skip to main content

Posts

Showing posts from May, 2021

weight loss tips वेट लॉस कर रहे हैं तो खाएं ये हेलदी स्नैक्स

 weight loss tips वेट लॉस कर रहे हैं तो खाएं ये हेलदी स्नैक्स  1. बेक्ड/ बोइल स्वीट पोटैटो   वेट लोस के लिए डायट प्लान फोलो कर रहे हैं तो अपनी डायट में शकरकंद को शामिल करें इसमें बीटा कैरोटीन ओर फाइबर प्रचुर मात्रा में होता है इसे बेक करके या उबाल खाने से अधिक समय तक भुंख नहीं लगती है . 2. स्प्राउट्स वेजिटेबल सलाद   पौष्टिकता से भरपूर इसे सलाद में प्रोटीन,फाइबर,विटामिन ओर मिनरल्स प्रचुर मात्रा में होंते है इसे खाने से पेट लंबे समय तक भरा रहता है ओर खाने पर संतुष्टि का अहसास होता है   3. मिक्स नट्स    समान मात्रा में काजुं -बादम -अखरोट अंजीर य-मुनक्का खाने से क्रेविंग शांत होती है ओर जल्दी भुख भी नई लगती है वजन घटाने के दौरान मिक्स न्ट्स शरीर को पोषक तत्व प्रदान करते हैं  4. अंडे का सफ़ेद वाला भाग   अंडे की सफेदी में प्रोटीन बहुत अधिक होता है वेट लोस के दौरान 2- 3अंडे का सफ़ेद वाला भाग खाने से पेट काफी समय तक भरा रहता है.  इसे स्नैक्स के तैर पर किसी भी वक्त खाया जाकता है  5. दही   गुड प्रोबायोटिक होने के कारण पेट संबं...

रोज़ाना 30 मिनट एक्सरसाइज़ करने से होते हैं ये फ़ायदे

 रोज़ाना 30 मिनट एक्सरसाइज़ करने से होते हैं ये  फ़ायदे   कोरोना काल में जिम जाना संभव नहीं है, लेकिन धर पर रहकर कम -से-कम 30 मिनट तक एक्सरसाइज़ करने से आप बहुत सारी बिमारियों से आपना बचाव कर सकते है  1- एक्सरसाइज़ करने के बाद आप खुद को तनावरहित महसूस करते हैं  2 - एक्सरसाइज़ करने से आप के शरीर में रक्त का संचार बेहतर तरीके से होता है , 3- स्टॉक ओर काडिॅयोवैअंस्कुलर डिसीज़ से बचने  के लिऐ आधा घंटा एक्सरसाइज़ करना ज़रूरी है 4- एक्सरसाइज़ करने के से मोटापा ओर डायबीटीस को नियंत्रिण में रखा जा सकता है . 5- आधे घंटे एक्सरसाइज़ करने  से वजन कंट्रोल में रहता है  6- फीज़कल एकिटविटी से मस्तिष्क में ऐसे  केमिकल रिलीज़ होते जो आपके मुंड को बुस्ट करते हैं  7 एक्सरसाइज़ करने से एनर्जी  लेवल  हाई होता है ओर आप खुद को तरोताज़ा फील करते हैं . 8   एक्सरसाइज़ करने से हमारा आत्मविश्वास बढ़ता है  9 याददाश्त में भी सुधार होता है म

આપણે ગરીબ છીએ તેનું કારણ વિધિના લેખ નથી

  બેટા એસ.બી આપણે ગરીબ છીએ એનું કારણ કુદરત આપણી ક્રૂર મજાક કરે છે કે પછી વિધાતાએ લખેલા લેખ છે એ નથી .પણ આપણે ગરીબ એટલા માટે છીએ કારણ તારા પિતાએ કિયારે પૈસાદાર બનાવા ની કોશિશ કરી જ નથી  તારા પિતા ને  ધનવાન બનવાની  ઇચ્છા જ નથી  હા.. આજ દિન સુધી આપણા બાપદાદા ઓએ કિયારે ધનવાન થવાનો વિચાર પણ નથી કર્યો  આપણી ગરબી ઈશ્વરની ઈરછા નથી . આપણે પૈસાદાર થવાની ઈરછા નથી.  એસ.બી  કુલરના કુમળા મન મગજ પર માતા ના વાક્ય નો જબરો પ્રભાવ પડ્યો દિમાગમાં માતા ના વાક્ય ઉંડે ને ઉંડે ઉતરી ગયાં  એસી.બી  એ નીગ્રો ખેતમજૂરનું સાતમું સંતાન હતા. માતા આ પુત્ર ને અલગ રીતે ઉછેરવા માગતી હતી.  તે નાનપણ થી પુત્ર ને તેના તેના સ્વપ્નાંઓની વાતો કહતી હતી  માતાની વાતોએ એસ.બી કુલરના વિચારધારને જડમૂળમાંથી બદલી નાંખી. એને એનું મન એના પર કેન્દ્રિત કર્યુ જે મેળવવા ની પામવાની ઈરછા હતી . અને જે નહોતું  જોઈતું એના પરથી મન હટાવી લીધું પૈસાદાર  બનવાની બળબળતી મહત્વાકાંક્ષા તેના દીલ માં પેદા થઈ  . ઝડપથી પૈસાદાર બનવા તેણે કોઇક વસ્તું નુ વેચાણ કરવાં નકકી કર્યુ  આ મા...

5 ईज़ी मेकअप ट्रिक्स 5 easy makeup tips

  5  ईज़ी मेकअप ट्रिक्स  अक्सर महिलाओं को लगता है कि मेकअप  इत्मीनान से किया जाए तभी वो सुंदर दिखेंगी, मगर ऐसा नहीं है . कम समय में भी सही तरीके से मेकअप करके आप खूबसुरत नजर आ सकती है?   1- पेंसिल आई लाइनर का इस्तेमाल करें  - माना लिक्विड आई लाइनर ज्यादा अट्रैक्टिव दिखता है?, लेकिन आपके पास यदि वकत न हो , तो पेंसिल लाइनर भी बेस्ट ओप्शोन है. ये न सिर्फ लगाने में आसान है बल्कि जल्दबाजी में लगाने पर भी  इसके फैलने का डर नहीं रहता . 2- कंसीलर - यदि समय न हो तो कंसीलर में पानी मिलाकर लगाने की बजाय डायरेक्टर अप्लाई करें ऐसा करते समय कंसीलर थोड़ी मात्रा में ही लें ओर इसे  सीधे चहरे के दाग - धब्बा पर लगाएं  साथ ही इस बात का भी ध्यान रखें कि कंसीलर का रंग चहरे के रंग से अलग न हो यानी शेड का ध्यान रखें  .   3- मैजीक फाउंडेशन- कुछ लोग इसे फिनिशिंग पाउडर भी कहते हैं डरअसल , एसमें फाउंडेशन ओर कंसीलर दोनो की खूबी होती है बस जरा -सा लगाया ओर तुरंत चहरे पर ग्लो आ जाता है  पार्टी या ओफीस मीटिंग में जाने से पहले मैजीक फाउंडेशन लगाकर आप मिनटों...

શેવાળ થી દોડાવી કાર

પૂથ્વી પરના બળતણના મર્યાદિત ભંડાર અને પ્રતિદિન વધતી જતી બળતણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બળતણ ના બીજા વિકલ્પ શોધી રહેલા વૈજ્ઞાનિકોએ શેવાળ થી ખનીજતેલ બનાવવાનો દાવો કર્યો આ નવી પ્રક્રિયા માં શેવાળ એક કલાકથી પણ ઓછા સમયમાં ખનીજ તેલનો ઉપયોગ વિમાનના બળતણ, ગેસોલિન અને ડિઝલ એન્જિન તરીકે શકાય છે.  પેસિફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરીમાં ની ટેકનિક લીલા શેવાળ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી આખીય પ્રક્રિયા ઓછી ખર્ચાળ બની ગઈ છે. પહેલા ટેકનીકમાં શેવાળ શુકાવવા ની જરૂર પડતી હતી . જેમા ઉર્જા અને શેવાળ બન્નને વપરાશ વધી જતો હતો. શેવાળ એક મુળભુત વનસ્પતિ છે, જેમાં હરીયાળી માટે જવાબદાર કલોરોફિલ તત્વ હોય છે. જોકે,  એના થડ , પાંદડાં અને મુળ નથી હોતા . લાખ્ખો વર્ષ થતી શેવાળ ની કુદરતી પ્રક્રિયા ને આ નવી ટેકનીકથી એક કલાકથી પણ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે બળતણ બનાવી શકાય છે. 

આંખના પલકારામાં જ પાણીને ઉકાળતી ટેકનોલોજી

આંખના પલકારામાં જ પાણીને ઉકાળતી ટેકનોલોજી  જો પાણી આંખના એક પલકારામાં જ ઉકાળી જાય તો કેવું?  પણ હવે આ શકાય છે. કારણ કે વિજ્ઞાનનીઓની ટીમે એક એવી ટેકનીક વિકસાવેલી છે. જેના ઉપયોગ થી પાણી ને એક સેકંડના દસ ખરબમાં ભાગમાં ઉકાળી શકાશે. જોકે,  આ એક સૈદ્ધાંતિક વિચાર છે અને એનું પ્રાયોગિક પરીક્ષણ કરવાં નું બાકી છે .પણ આ વિચાર પ્રમાણે પાણી ને 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચવામાં સેકન્ડ નો દસ ખરબમો ભાગ લાગશે. ટેકનીક પાણી ગરમ કરવાની અત્યાર સુધીની સહુથી ઝડપી ટેકનીક પાણી ગરમ કરવાની અત્યાર સુધીની સહુથી ઝડપી ટેકનીક ગણાય છે.  વિજ્ઞાનની ઓની ટીમમાં ભારતીય મુળનો એક વિજ્ઞાની પણ સામેલ છે. 

આગમવાણી : દેવાયત પંડિત

  આગમવાણી : દેવાયત પંડિત બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ; ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે, સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે; જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ, બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ ! ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત, કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત, ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે, એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે; જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત, ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત ! વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ, સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ; નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો, બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો; જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ, વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ ! વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ, ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ; નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે; જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ, વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ ! દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર, જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર; વસ્તિનો થશે વિ...

ઞણપતિ દાદા ના (૨૧) નામ

 ઞણપતિ દાદા ના (૨૧) નામ 🕉ગણાધિપાય નમઃ 🕉ઉમાપુત્રાય    નમઃ  🕉અભયપ્રદાય નમઃ 🕉એકદંતાય.    નમઃ  🕉ઈભવકત્રાય. નમઃ  🕉મૂષકવાહનાય નમઃ 🕉વિનાયકાય.    નમઃ 🕉ઇષ્ટ પુત્રાય.    નમઃ 🕉સર્વ સિદ્ધિ પ્રદાયકાય નમઃ  🕉લંબોદરાય       નમઃ  🕉વક્રતુંડાય         નમઃ  🕉અધનાશાય.     નમઃ  🕉વિજ્ઞાન વિઘ્ન સંહત્રે.     નમઃ  🕉વિશ્વ વંધાય.     નમઃ  🕉અમરેશ્વરાય.     નમઃ  🕉ગજવકત્રાય.      નમઃ  🕉નાગાયજ્ઞો પવીતિને. નમઃ  🕉ભાલચંદ્રાય.       નમઃ  🕉પરશુધારિણે       નમઃ 🕉વિઘ્નધિપાય.      નમઃ  🕉પણ સર્વ વિદ્યા પ્રદાયકાય. નમઃ 

*"જુના રીતિરિવાજો પાછળનું વિજ્ઞાન"*

 *"જુના રીતિરિવાજો પાછળનું વિજ્ઞાન"*               *સત્સંગ* *વધુ પાછળ જવાની જરૂર નથી. એકાદ પેઢી અગાઉ એટલેકે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વયસ્કો, પ્રૌઢો, નિવૃત્ત લોકો સવાર સાંજ મંદિરે સત્સંગ કરવા જતાં.  આપણે સત્સંગના ફાયદા ગણીએ અને આધુનિકીકરણ બાદ તેની અવેજીમાં કરવી પડતી કામની યાદી જોઈએ.* પહેલું,  *સત્સંગ માટે મોટેભાગે નજીકના મંદિરે ચાલીને જતાં આવતાં. દિવસમાં બે વાર જવા આવવાનું. સહેજેય ચાર પાંચ કિલોમીટર ચાલવાનું થઈ જતું. અત્યારે જાહેરાતો કરવી પડે છે કે રોજ એકાદ કલાક અથવા પાંચ કિલોમીટર ચાલવું જોઈએ.* બીજું,  *સત્સંગમાં મોટે મોટેથી કીર્તનો ગવાતા. ગળાની અને ફેફસાની કસરત થઈ જતી. અત્યારે આ માટે લાફિંગ કલબોમાં જવું પડે છે.* ત્રીજું,  *કીર્તનો ગાતાં ગાતાં અડધો કલાક તાળીઓ પાડતા. અજાણતા કેટલી સરસ કસરત થઈ જતી. અત્યારે અક્યુપંચર સારવારમાં હથેળી અને આંગળીઓના બધા પોઈન્ટ દબાય માટે તાળીઓ પાડવા કહેવાય છે.* ચોથું,  *રોજિંદા કામમાંથી મુક્તિ મળે, થોડીવાર નવું વાતાવરણ મળે, ભગવાનને યાદ કરે, મન શાંત થાય, એકચિત્તે બેસવાની આદત પડે. અત્યારે આ માટે રૂપિ...

*આવતી પેઢી ના છોકરા કંઇક આવી કવિતા ગાતા થશે....*🤷‍♂ 😄😄😄😄😄😄😄

 😄😄😄😄😄😄😄 *આવતી પેઢી ના છોકરા કંઇક આવી કવિતા ગાતા થશે....*🤷‍♂ કોરોના કોરોના રમતા તા 😷 ડરી ડરી ને ફરતા તા 🤦🏼‍♂️ બીતા બીતા જીવતા તા 🤭 ઘરમાં ને ઘરમાં રેહેતા તા 🏠 ઘરના કામમાં મદદ કરતા તા🚶🏼‍♂️ ઘરવાળાનું કીધું કરતા  તા 🧏🏻 જે મળે એ ખાતા તા 🍲 દૂધ ને શાક જ લાવતા તા 🥒🍆🍼🥛 પોલીસ જોઈ ભાગતા તા 🏃‍♂️ દવાખાનાથી બીતા તા 🏥 માસ્ક પેરી ફરતા તા 😷 વારંવાર  હાથ ધોતા તા 🙌🏻 છીંક ખાતા  બીતા તા 😩 સામાજિક અંતર રાખતા તા🧍‍♀️🧍 રોજ રામાયણ જોતા તા 📺 ટીવી મોબાઈલ જોતા તા 🖥️📱 સંગીત ઘરમાં ગાતા તા 🎤🎻 ગંજીપત્તા રોજ રમતા તા  🎲 પૂરું નેટ વાપરતા તા 📱 વજન ખૂબ વધાર તા 💪🏻🧔🏻 રોજ ઉકાળા પીતા તા 🥃 રોજ નવું-નવું  ખાતા તા 🥭🍋🍔🍝 ચીન ને ગાળો દેતા તા 😛🧟‍♀️ આમ જ દાડા કઢતા તા 🙋‍♂️ આને લોકડાઉન કેતા તા  🔐 🙏🏻 *એકદમ નવું જ છે, શેર કરજો* 🙏🏻 🤣જય શ્રીરામ 🙏 જય શ્રીકૃષ્ણ 🙏   *હસો અને હસાવો* 🙏🙏

True... Story... 👌👌👌👌 આજ ની પોઝિટિવ સ્ટોરી. 🙏🙏

 True... Story... 👌👌👌👌 આજ ની પોઝિટિવ સ્ટોરી. 🙏🙏 એક પત્ની ને રિપોર્ટ માં પોઝિટિવ આવ્યો. પતિ પત્ની ઘરે આવ્યા પછી પત્ની રડતા રડતા બોલી કે તમે મારી સાથે ના  રહે શો મારો પોઝિટિવ તમને પણ આવી જશે ને કદાચ તેમો મૃત્યુ પણ થાય ...આ સાંભળતા ની સાથે પતિ એ પત્ની નો હાથ પકડીને કીધું અરે ગાંડી તારી સાથે જીવી લીધું તો મારવા માં શેનો ડર...? પત્ની કે..મતલબ ...? તો પતિ કહે તારી સાથે જીદગી જીવતા જેટલો આનંદ મને નઈ આવ્યો એટલો આનંદ મને તારી સાથે મરતા આવશે અને જો આમ સાથે  રહેવાથી માણસ મરી જાય તો તારા વગર ની જીંદગી કરતા તો તારી સાથેનું મોત મને વધારે વાલુ લાગશે આ સાંભળી પત્ની રડી પડી ને પતિને ભેટી પડી બંને સાથે 15 દિવસ રહી ને સાથે રિપોર્ટ કરવા ગયા તો બંનેનો નેગેટીવ આવ્યો ... વાત રિપોર્ટ ની નહિ પણ વિશ્વાસ અને પ્રેમ ની છે. વાત તો એ છે કે લોકો બીમારી ને કારણે ઇન્સાનિયત પણ ભૂલી જાય છે ...પણ લોકો એ નથી જાણતા કે બીમારી તો આજ છે ને કાલ નથી પણ સબંધ તો જિંદગી ભર રહેશે માટે પ્લીઝ અગર કોઈ ને બી ઘર માં પોઝિટિવ આવે તો સાથ આપો આ એજ સમય છે જ્યાં એ લોકો ને તમારા સાથની જરૂર છે🙏🙏🙏🙏

*હકારાત્મક વિચારો.* *અત્યારે આ કોરોના ના સમયમાં નકારાત્મક વિચારો એટલા ફેલાઈ છે કે લોકોને સારાં પણા પરથી વિશ્ર્વાસ ઉઠી જાય છે.*

 *નાનકડી કથા-૧.* માતાનાં નામે હતી તે જગ્યા, પોતાના નામે કરી લેવાની ઈચ્છા થી બંને ભાઈઓ 'માઁ' પોતાના ઘરે રહે ,તે બાબત ને લઈ ને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. તેઓએ 'માઁ'  ને પૂછ્યું તો 'માઁ' એ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છું, તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ. બંને ભાઈ ઓ નીચું જોઈ ગયા. *નાનકડી કથા-૨.* ભણવા માટે દૂર ગયેલા દિકરા એ માતાને પત્ર લખ્યો, કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પત્ર વાંચી ને માતા એ એક વખતનું ભોજન બંધ કર્યું, કેમ કે પત્રના અંતમાં પુત્રનાં આંસુ થી શાહી બગડેલી હતી. *નાનકડી કથા-૩.* દાદા ની લાકડી પકડી ને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જોજે, ધીમે ધીમે, દાદા પડી ન જાય. દાદા હસીને બોલ્યા, હું કંઈ પડતો હોય, મારી પાસે બે લાકડી ઓ છે. *નાનકડી કથા-૪.* કેરીનાં ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાં ના વાસે રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી દીધો. કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહિં. *નાનકડી કથા-૫.* ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઈને રાત્રે દિકરી એ પિતાજી ના પીઠ પર ...
 મારી પાસે એક સપનાનો સંબંધ છે, મિત્રતા હજી એટલેજ અકબંધ છે, પકડી એનો હાથ ચાલ્યો હતો થોડે સુધી, હજી હાથમાં એની સુગંધ છે, ખેરવી કાઢ સુકાઈ ગયેલા બધાયે પાન, પાનખર પછી જ તો વસંત છે, સાથે હસતા, સાથે રમતા, સાથે જમતા, મિત્રતા જેવું બીજું ક્યાં કઈ સગપણ છે? નથી મળ્યા વરસોથી એથી શું થયું? સંબંધ હજી એટલોજ અકબંધ છે, ચાલ બધી જૂની યાદો તાજા કરીએ, હૈયામાં જે હજી અકબંધ છે.

*બે શબ્દો ની સમઝવા જેવી વાત*

 *બે શબ્દો ની સમઝવા જેવી વાત*            °°°°°°°°°°°°°°°°°°°°            *મુખ અને સુખ*  *અરીસામાં ""મુખ"" અને સંસારમાં ""સુખ"" હોતુ નથી બસ દેખાય છે.       *ગાંઠ અને રસ*  *શેરડી માં જ્યાં ""ગાંઠ"" હોય છે, ત્યાં ""રસ"" નથી હોતો અને જ્યાં ""રસ"" હોય છે ત્યાં ""ગાંઠ"" નથી  હોતી, જીવનમાં પણ કંઈક આવું જ છે.         *પહેલા અને  પછી*   *બોલતા ""પહેલાં"" અક્ષર આપણો ગુલામ અને બોલ્યાં ""પછી"" આપણે અક્ષર ના ગુલામ.        *જ્ઞાન અને અભિમાન*   *આ સંસારમાં દરેક વ્યક્તિ ને પોતાના ""જ્ઞાન નુ અભિમાન"" છે, પરંતુ કોઈ ને પોતાના ""અભિમાન નું જ્ઞાન"" નથી.         *ઈર્ષ્યા અને સંસ્કાર*   *હુ બીજા થી સારૂ કરૂ એ ""ઈર્ષ્યા"" અને હું બીજા નુ સારૂ કરૂ એ ""સંસ્કાર.""     *બાંધવા અને સાચવવા*   *સંબંધો ને ""બાંધવા"" ખૂબ જ સહેલા છે,  પણ આ સંબંધો ને ""સા...

મહાભારતના યુદ્ધ પછી ક્યા કારણે સળગી ગયો હતો અર્જુનનો રથ ?

 મહાભારતના યુદ્ધ પછી ક્યા કારણે સળગી ગયો હતો અર્જુનનો રથ ? જણો :  મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુને હનુમાનજીનું આહવાહન કરી તેમને રથ પર પતાકા સાથે બીરાજમાન કર્યા હતા. અર્જુનનો રથ ભગવાન શ્રી કૃષ્ણ ચલાવી રહ્યા હતા. અને શેષનાગે પૃથ્વીની નીચેથી અર્જુનના રથના પૈડાઓ પકડ્યા હતા. જેનાથી રથ પાછો ન પડે. આટલું ભગવાને ફક્ત અર્જુનના રથની રક્ષા માટે કર્યુ હતુ. મહાભારત યુદ્ધ સમાપ્તિ પછી અર્જુન ભગવાનને કહેતા હતા કે પહેલા તમે રથમાંથી ઉતરો હું પછી નીચે ઉતરૂ છુ. ભગવાને કહ્યુ અર્જુન પહેલા તુ ઉતરી જા. ભગવાનનો આદેશ થતાંજ અર્જુન રથ પરથી નીચે ઉતરી ગયા. થોડા સમય પછી ભગવાન પણ ઉતરી ગયા, શેષનાગ પાતાળ લોક જતા રહ્યા. હનુમાનજી પણ અંતર્ધ્યાન થઈ ગયા. રથથી ઉતરીને કૃષ્ણ ભગવાન થોડો સમય દુર લઈ ગયા, એટલામાં અર્જુનનો રથ ભડ ભડ સળગવા લાગ્યો. અર્જુન આ જોઈને હેરાન થઈ ગયા. અને ભગવાનને પુછવા લાગ્યા કે આવું તો શું થયુ? ભગવાન કૃષ્ણે કહ્યુ કે હે અર્જુન આ રથતો ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્યાસ્ત્રોના વારથી પહેલાજ સળગી ચુક્યો હતો, પણ તારા રથ પર હનુમાનજીની પતાકા હતી રથ મારા સંકલ્પ પર ચાલી રહ્યો હતો...

✍🏻 *ખરેખર વાંચવા લાયક*

 ✍🏻  * ખરેખર વાંચવા લાયક * એક વાર દેવરાજ ઇન્દ્ર ખેડૂતો ઉપર ક્રોધિત થયા. તેમણે નારાજ થઇને કહી દીધું, ‘આગામી બાર g સુધી હું વરસાદ નહીં વરસાવું;  તમે પાક નહીં ઉગાડી શકો.’         ચિંતાતુર ખેડૂતોએ ખૂબ પ્રાર્થના કરી ત્યારે ઇન્દ્રદેવે ઉપાય બતાવ્યો,  ‘જો ભગવાન શંકર પોતાનું ડમરું બજાવશે તો વરસાદ થશે.’ ઇન્દ્રને ખબર હતી કે ખેડૂતો હવે મહાદેવ પાસે દોડી જશે, આથી તેમણે મહાદેવને જાણ કરી દીધી કે  ‘આપ ખેડૂતોને ડમરું વગાડવાની સંમતિ ન આપશો.’      ખેડૂતો ખરેખર ભગવાન શંકર પાસે પહોંચી ગયા પણ એમણે તો કહી દીધું, ‘ડમરું તો બાર વર્ષ પછી જ વાગશે.’ નિરાશ થયેલા ખેડૂતોએ નક્કી કરી લીધું કે બાર વર્ષ સુધી ખેતી જ નથી કરવી.      એક ખેડૂત એવો નીકળ્યો જેણે ખેતીકામ ચાલુ રાખ્યું. નિયમિત રીતે તે ખેતર ખેડવાનું, નીંદવાનું, વાવણીનું ઇત્યાદિ કાર્યો કરતો રહ્યો. બધા ખેડૂતો એની મજાક ઉડાવતા રહ્યા. આવું પાંચેક વર્ષ ચાલ્યાં પછી કોઇએ તે મહેનતુ ખેડૂતને પૂછ્યું,  ‘જ્યારે તને ખબર છે કે બાર વર્ષ સુદી વરસાદ નથી પડવાનો તો તારો સમય અને શક્તિ શા માટે બરબાદ કરે...

નૈષ્ઠિક ગુહ્સ્થ બીજા કોઈ પણ તપસ્વી કરતાં કમ નથી હોતો .|| સર્વોપરીતા || પાંડવોની સર્વોપરિતા સ્વીકારવાની ના પાડી દીધી. સુધન્વતા એ અર્જુન ને હરાવ્યો

મહાભારત હિંદુ ધર્મનો મહાન ગ્રંથ છે. જગત મા એની સર્વોપરીતા છે. એના વિષે એમ કહેવાય છે કે, જે મહાભારત મા છે  તે  જગતમાં છે . જે જગત માં નથી તે મહાભારત મા નથી  સંસારમાં ઉદ્દભવાતા પ્રશ્ર્નો અને એનું નિરાકરણ મહાભારત મા છે .અનેક પ્રત્રો માનવ સ્વભાવની વિવિધતઓ,અનેક નિરાકરણોથી આ ગ્રંથ સભર છે. પાંડવોએ રાજસુય યજ્ઞ કર્યો.બધા રાજાએને એમની આણ નીચે લાવવાના હતા આ કામ અર્જુનને સોંપવામાં આવ્યું. જેઓ રાજીખુશીથી આણ ના સ્વીકારે  તેમની સાથે યુદ્ધ કરવાનું હતું . અર્જુન વિશાળ સેના લઈ ચાલી નીકળ્યો .   એ સમયમાં એના સરખો વીર સુધન્વતા હતો .એણે પાંડવોની સર્વોપરિતા સ્વીકારવાની ના પાડી દીધી. આથી અર્જુને એની સાથે યુદ્ધ કર્યુ. શ્રીકૃષ્ણ અર્જુનના પડખે હોવા છતાં  તે સુધન્વતા ને જીતી શક્યો નહીં આમ ને આમ ધણા દિરસો પસાર થઈ ગયા  પરંતુ હારજીત ફેંસલો થઈ  શકતો નોતો છેવટે ૠષિ- મુનિઓ એ, યુધિષ્ઠિરે અને શ્રી કૃષ્ણે મળી એવો નિર્ણય કર્યો કે છેલ્લા તણ બાણથી ફેંસલો કરવો , કાં તો એટલાથી કોઈનો વધ થાઈ અથવા યુદ્ધ બંધ કરિને પરાજય સ્વીકારી લે. અર્જુન અને સુધન્વતાએ  ભાથામાં ત્રણ ત્રણ તીર રાખ...

ઈલોન મસ્ક : દુનિયા ના સૌથી ધનિક વ્યક્તિ કેવી રીતે બનીયા

ઈલોન મસ્ક : દુનિયા ના સૌથી ધનિક વ્યક્તિ કેવી રીતે બનીયા  ઈલોન રીવ મસ્ક  ઈલોન મસ્ક નો જન્મ :28 જુન 1971 માં  દક્ષિણ આફ્રિકાના  પ્રેટોરિયા, શહેરમાં થયો હતો .ઇલોન મસ્ક ના પીતા એક એન્જીનિયર છે .  તેમની  માતા માયા મસ્ક  કેનેડિયન-દક્ષિણ આફ્રિકન મોડેલ છે . ઈલોન મસ્ક ના નાના બે ભાઈ બહેન છે  ભાઈ કિંબલ મસ્ક  બહેન તોસ્કા મસ્ક  ઈલોન મસ્ક નો સ્વભાવ એવો છે કિયારે હાર માનવી નહીં અંગ્રેજી માં કહેવત છે try and try will be success પ્રયત્નો કરતાં રહો સફળતા મળશે. આ કહેવત ઈલોન મસ્ક ને ફીટ બેસે છે . ઈલોન મસ્ક ને પુસ્તકો વાંચવા નો બહું સોખ હતો ઈલોન મસ્ક  10 વર્ષ ના થયા ત્યાંસુધીમાં તેમને  એટલા પુસ્તકો વાંચી નાખીયાતાં એક ગ્રેજ્યુએટ પણ જીવન દરમ્યાન ન વાંચી શકે. 10 વર્ષ ની ઉંમર મા ઘરે પોતાના ની રીત કમ્પ્યુટર પ્રોગ્રામિંગ બુક વાંચી વાંચી બાલસ્ટર નામ ની  કમ્પ્યુટર ગેમ બનાવી નાખી ઓનલાઈન કંપની ને $500 માં વહેચી દીધી . ઈલોન મસ્ક યુનિવર્સિટીમાંથી ઓફ પેન્સિલવેનિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે.ત્યારબાદ એનર્જી ફિઝિક્સ માં ph.d કરવા સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં એડ...